Monday 20 January 2014

[Vijay Kudal] [VijayKudal] Laukik-Alaukik (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Laukik-Alaukik (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

મૃત પુત્રીએ સ્વપ્નમાં આવીને માતાને પોતાના પુનર્જન્મની ઘોષણા કરી

લૌકિક-અલૌકિક – સલિલ પટેલ
મૃત દીકરીએ સ્વપ્નમાં કહ્યું કે મારા પહેલાં પણ કોઈ અન્ય આત્મા અહીંયાં જન્મ લેવાની ઇચ્છા રાખે છે, જે મારી બહેન છે. કદાચ એ જ હશે જેનો ગર્ભપાત થઈ ગયો હતો અને અમે બંને બહેનો એક જ સમયે જન્મ લઈશું. આ અદ્ભુત સંદેશાને સાંભળીને બંને પતિ-પત્ની આશ્ચર્યચકિત થઈ ગયાં, કારણ કે તેઓ માનતા હતાં કે હવે તેમને ત્યાં ક્યારેય કોઈ સંતાનનો જન્મ થશે નહીં
 

પુનર્જન્મની ધારણા પર એક જાણીતા શોધકર્તા રોયસ્ટીમૈને 'આઈ એમ કમિંગ બેક' નામના શીર્ષક પર વિચિત્ર વિવરણ રજૂ કર્યું છે, જે પુનર્જન્મના સિદ્ધાંતને સારી રીતે પ્રમાણિત કરે છે.
 

આ અદ્ભુત સંદેશાને સાંભળીને બંને પતિ-પત્ની આશ્ચર્યચકિત થઈ ગયાં, કારણ કે તેઓ એવા વિશ્વાસ તથા ગલતફહમીમાં હતાં કે હવે તેમને ત્યાં ક્યારેય કોઈ સંતાનનો જન્મ થશે નહીં. પરંતુ બરાબર ૨૨મી ડિસેમ્બર, ૧૯૧૦ના દિવસે શ્રીમતી સૈમોનાએ બે પુત્રીઓને જન્મ આપ્યો. બંને પુત્રીઓનું નામકરણ કરવામાં આવ્યું. મોટી પુત્રીનું નામ એલેકજેન્ડરીના અને નાની પુત્રીનું નામ મારિયાપેસ રાખવામાં આવ્યું. આ બંને પુત્રીઓમાં સૌથી આશ્ચર્યચકિત કરનાર વાત એ હતી કે મોટી એલેકજેન્ડરીનાનું મોઢું હૂબહૂ પોતાની મૃત પુત્રીને મળતું હતું. એને જોઈને એવું ન લાગે કે તે અલગ વ્યક્તિ છે, પરંતુ તે એ જ હતી, જે ફરીથી જન્મ લઈને શ્રીમતી સૈમોનના ખોળામાં આવી ગઈ.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-laukik-alaukik-gujarati/

No comments:

Post a Comment