Sunday, 26 January 2014

[Vijay Kudal] [VijayKudal] Tips for healthy eyes (Gujarati)

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Tips for healthy eyes (Gujarati)'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

ચશમાથી તમે કંટાળી ગયા છો? તો આ લો આંખોનું તેજ વધારતા દેસી નુસખા

આંખ શરીરનું એક એવું અંગ છે જે અન્ય અંગ કરતાં થોડી વધારે માવજત માંગી લે છે. તેમાં પણ આજકાલની બદલાયેલી લાઈફ સ્ટાઈલને કારણે આંખોની સમસ્યા વધુ જોવા મળે છે. એવામાં તેની થોડી એક્સ્ટ્રા કેર કરવામાં કંઈ ખોટું નથી.

તો ચાલો આવે નજર કરીએ એવી જ કેટલીક ઘરઘથ્થુ ટિપ્સ પર જે તમારા ચશમાનાં નંબર ઉતારવામાં મદદ કરશે ઉપરથી આંખોનું તેજ વધારશે.

હવે આપને સદા યુવાન રાખશે લાલ લાલ ટામેટા
સદા યુવાન રહેવું દરેક વ્યકિતનું સપનું હોય છે. દરેક વ્યકિત વધતી ઉંમરની સાથે- સાથે પોતાની રંગત્વચા, યુવાન અને આકર્ષક દેખાવા સતત પ્રયત્ન કરતા રહે છે. અને આ માટે ઘણાં વ્યકિતઓ બ્યુટીપાર્લરનો પણ ઉપયોગ કરી ઉંમર કરતાં નાના અને સદા યુવાન દેખાવા પ્રયત્નો કરતાં હોય છે અને પરિણામે ઘણાં રૂપિયા ખર્ચીને સૌદર્યમાં વધારો કરવાં પ્રયત્ન કરતા હોય છે.

હાલમાં જ દિલ્હીમાં કરાયેલાં સર્વે અનુસાર જાણવા મળ્યું છે કે સદા યુવાન રહેવા અને યુવાની જાળવવાં માટે ટામેટાનું નિયમીતરૂપે સેવન કરવું ખુબ જરૂરી છે. ટામેટાનાં નિયમીત સેવનથી શરીર અને મોંઢાની ચામડીની ચમક જાળવી શકાય છે. ઉપરાંત ટામેટા ખાવાથી જાડા વ્યકિતઓની મેદસ્વિતામાં ઘટાડો થાય છે. 

ટામેટાને કોઇપણ સ્વરૂપમાં ખાઇ શકાય છે. જેમકે કાચા સલાડનાં સ્વરૂપમાં કે પછી શાકભાજી સ્વરૂપે અથવાતો ટામેટાનો સુપ પીને પણ તેનું સેવન કરી શકાય છે. ટામેટાનાં નિયમીત સેવનથી વિટામીનA, વિટામીન B અને વિટામીન C પ્રાપ્ત થાય છે.

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-tips-for-healthy-eyes-gujarati/

No comments:

Post a Comment