Monday, 13 January 2014

[Vijay Kudal] [VijayKudal] Gujarati article of fighting/avoiding Cancer

Vijay Kudal has posted a new item, '[VijayKudal] Gujarati article of fighting/avoiding Cancer'

 

Please use
http://translate.google.com/

to translate this article to Language of your choice.

 

 

કેન્સરની કોશિકાઓના આસપાસ એક સ્તર હોય છે જે તેની રક્ષા કરે છે. આ નવી દવા પહેલા એ સ્તરને ખતમ કરી દે છે અને ત્યારબાદ પેનક્રિયાટિક કેન્સરને જડમૂળમાંથી ખતમ કરી નાખે છે. જો કે, સંશોધનકર્યાઓનું કહેવું છે કે બીજાં કેન્સરના મામલે આ દવા એટલી પ્રભાવશાળી સાબિત નથી થઇ. આ દવાનું નામ એએમડી 3100 અથવા પ્લેરિક્સફોર રાખવામાં આવ્યું છે. મુખ્ય શોધકર્તા ડો. ડગલસ ફિરોને જણાવ્યું કે, શરીરને કેન્સરના હુમલાથી પોતાને બચાવવા માટે તૈયાર કરવા સોલિડ ટ્યૂટર્સના ઇલાજને સુધારવામાં ઘણી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ રીત માત્ર પેનક્રિયાટિક કેન્સરમાં જ નહીં, પણ ઓવરી અને ફેફસાનાં કેન્સર સહિત અન્ય કેન્સરમાં પણ કાગરત સાબિત થશે કારણ કે, આ તમામ કેન્સર એક જ પ્રકારે વ્યવહાર કરે છે. 

 

__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Recent Activity:

World’s Best forwarded emails…

Spread a word to join VijayKudal-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___



You may view the latest post at
http://vijaykudal.com/forward-emails/vijaykudal-gujarati-article-of-fightingavoiding-cancer/

No comments:

Post a Comment